દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ઉભેલી ટ્રકમાં કન્ટેનર ઘૂસ્યું, ચાલકનું સારવાર દરમિયાન મોત : ડીઝલ પાઇપ ફાટતાં ટ્રક ઇમરજન્સી લેનમાં પાર્ક કરાઈ હતી; મિકેનિકની રાહ જોતા સર્જાયો અકસ્માત
ભરૂચ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભરૂચ જિલ્લાના દયાદરા ગામ નજીક ઉભેલી ટ્રકમાં પાછળથી આઈશર કન્ટેનર ધડાકાભેર અથડાતાં કન્ટેનર ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાપ્ત...
