જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત, દિવ્યાંગ બાળકોની પ્રતિભાને બિરદાવી : વૃક્ષારોપણ કરી આપ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ; શિક્ષણ, સંભાળ અને સ્વાવલંબન માટેની કામગીરીની કરી પ્રશંસા
ભરૂચ: અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનો દિવ્યાંગ બાળકોની નિવાસી શાળાની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન બાળકો દ્વારા રજૂ કરાયેલા...
