નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નયનાબેન પ્રજાપતિએ સસ્પેન્શન સામે GPCC સમક્ષ ઉઠાવ્યો વિરોધ : ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર સત્તાના દુરુપયોગનો આરોપ, સસ્પેન્શન રદ કરવાની માંગ
ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય નયનાબેન રાહુલભાઈ પ્રજાપતિએ તેમના સસ્પેન્શન સામે ગુજરાત...
