પાંચ વર્ષથી ફરાર સજા પામેલ આરોપીને SOG ભરૂચે ઝડપી પાડ્યો : કોર્ટ દ્વારા આરોપીને છ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી
ભરૂચ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર ચાલતા સજા પામેલ આરોપીને એસ.ઓ.જી. ભરૂચની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપનસિંહ અને પોલીસ અધિક્ષક...
