ભરૂચમાં લાંચિયા અધિકારીઓ સામે અનોખો વિરોધ, ફાર્માસિસ્ટ એસોસિએશને કેક કાપી ફટાકડા ફોડ્યા : રૂ.40 હજારની લાંચ લેતા આસિસ્ટન્ટ કમિશનર અને ડ્રગ ઈન્સ્પેક્ટર ઝડપાયા બાદ ફુડ એન્ડ ડ્રગ્સ કચેરી બહાર ઉજવણી; ભ્રષ્ટાચાર દૂર કરવાના નારા લગાવ્યા
ભરૂચ: ભરૂચ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની તેમજ ડ્રગ ઈન્સ્પેક્ટર સુરભી દેસાઈને રૂ.40 હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી પાડ્યા...
