સુરેન્દ્રનગર શહેરના રતનપર બાઈપાસ નજીક ખેરાળી ચોકડી પાસે આધેડ યુવાનનું મડર થતા ચકચાર મચી જવા પામી
સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં ચોરી લુટફાટ અને હત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના રતનપર બાઈપાસ ઉપર યુવાનની હત્યા થતા ખળભળાટ મચી...
