ભરૂચ : દારૂ બિયરનાં બુટલેગરો બેફામ બનતા નેત્રંગ પોલીસે ખાતમો બોલાવતા 57,000 થી વધુનો મુદ્દામાલ પકડયો…. જાણો વધુ.
ભરૂચ જીલ્લાની નેત્રંગ પોલીસ નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ધાણીખૂટ ગામે રેડ પાડતા ત્રણ આરોપી સહિત 57,000 થી વધુનાં દારૂ-બિયરનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. આ...
