Category : Crime & scandal
તિલકવાડાના છત્રપુરામાં નાળાના કામ દરમિયાન કામદારના મોતમાં ક્લાસિક નેટવર્કના કર્મીઓ વિરુદ્ધ ફરીયાદ.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:) તિલકવાડાના છત્રપુરા ગામની રુવેલ નદી પાસે ક્લાસિક નેટવર્ક પ્રા.લિ દ્વારા ફોરલેન રોડના કામમાં પુલ બનાવવા એક સળિયાનું સ્ટ્રક્ચર ઉભું કરાયું હતું,દરમિયાન એક...
ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ માર્ચ ગામ ના પાટિયા પાસે મોટરસાયકલ સવાર ને અકસ્માત નડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું…….
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લા ના નેશનલ હાઇવે ઉપર નબીપુર પોલીસ મથક ની હદ માં આવેલ માર્ચ ગામ ના પાટિયા પાસે...
ત્રણ સેનેટરી ઇન્સ્પેકટરને ફરજ પર બેદરકારી બદલ ૧૫ દિવસ માટે સસ્પેન્ડ કર્યા
ભરૂચ નગર ખાતે ગંદકીનું સામાર્જ્ય છે ત્યારે પોતાની ફરજ અંગે બેદરકારી દાખવનાર મુકાદમ અને સેનેટરી ઇન્સ્પેકટરને ૧૫ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભરૂચ નગરપાલિકાના...
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચએ ઉમલ્લા-સંજાલી રોડ ઉપર વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો: વિદેશી દારૂ અને વાહન મળી ૯,૦૦,૦૦૦/- ઉપરાંતની મત્તા જપ્ત
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા બુટલેગરો પર લાલ આંખ કરવામાં આવી હોય તેમ ભરૂચ જીલ્લાના ઉમલ્લા-સંજાલી રોડ ઉપર વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો....
અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર ૮ ઉપર અચાનક કારમાં આગ ભભૂકી: કાર ચાલકનો બચાવ પરંતુ કાર બળીને ખાખ
માંડવા પાસેની હોટલ ઇન પાસેથી પસાર થતા હતા તે દરમ્યાન એકાએક કારમાં લાગી આગ : કાર ચાલક બહાર નીકળી ગયો તેથી તેનો બચાવ બનાવની મળતી...
ગત રોજ અંકલેશ્વરનાં પીરામણ ગામની આઝાદ નગર સોસાયટી ખાતે મહિલાની હેલ્પ કરવા જતા હેલ્પલાઈનના સ્ટાફ ઉપર રહીશોએ હુમલો કર્યો!!!
અંકલેશ્વરના પીરામણ ગામની હાઇવે તરફ આવેલ આઝાદ નગર સોસાયટી ખાતે ગત સાંજે અભયમ મહિલા હેલ્પલાઇના સ્ટાફ ઉપર રહીશોએ હુમલો કરી અભયમ ગાડીના કાચ તેમ અભ્યમના...
આજ રોજ અંકલેશ્વર ખાતે જી.આઈ.ડી.સી નોટીફાઈડ ઓથોરીટી દ્વારા પ્રવેશ કરતા વાહનો પાસેથી ફી વસુલાતા ચક્કાજામ
અંકલેશ્વરમાં જીઆઈડીસી નોટીફાઈડ ઓથોરિટી દ્વારા ઔદ્યોગીક એકમોમાં આવતા ટેન્કર અને ટ્રક પાસેથી પ્રવેશ અર્થે ફી વસુલાતા ટ્રાંન્સપોર્ટ એસોસિએશન દ્વારા ચક્કાજામકરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના...
ભરૂચ ના કુકરવાડા તળાવ ફળિયા ના એક મકાન માં તસ્કરો ત્રાટકી ૧.૬૦ લાખ ઉપરાંત ની ચોરી કરતા ભારે ચકચાર મચ્યો હતો…….
:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકા ના કુકરવાડા ગામ ખાતે આવેલ તળાવ ફળિયા વિસ્તાર માં રહેતા અલ્કેશ ભાઈ પટેલ ના મકાન ને...
શિક્ષક પર લાગ્યા ગંભીર આક્ષેપ : શિક્ષણ લેવા આવતી વિદ્યાર્થીની ના આક્ષેપ.
ઘટના ના પગલે લોકો માં ખળભળાટ મચ્યો.. ભરૂચ જીલ્લા ના વાલિયા ની કનેરાવ ગામ ની પ્રાથમિક શાળા માં શિક્ષક એ ધોરણ ૭ ની વિદ્યાર્થીની ને...
