FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedઉમલ્લા બજારની રેલ્વેફાટકાનો રસ્તો બિસ્માર થતા હાલાકીProudOfGujaratFebruary 22, 2018 by ProudOfGujaratFebruary 22, 20180454 ભરૂચ જીલ્લાના ઉમલ્લા નગરમાંથી અંકલેશ્વર રાજપીપળા ની બ્રોડગેજ રેલ્વે લાઈન પસાર થાય છે. છેલ્લા ચાર વર્ષ થી માત્ર એક ટાઈમ ટ્રેનની અવાર જવર થઇ રહી...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedવિરમગામ ગાંઘી હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડો.શેખ ની બેદરકારી ને કારણે પ્રસુતા ને ફરજીયાત બહાર ખાનગી હોસ્પિટલમાં મોકલવા બાબતે ડો.શેખની બદલી નહીં કરવામાં આવે તો અરજદારોએ આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારી.ProudOfGujaratFebruary 21, 2018 by ProudOfGujaratFebruary 21, 20180386 (પીયૂષ ગજ્જર વિરમગામ) વિરમગામ ના 3 યુવાનો વિરમગામ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર બળવંતભાઈ ઠાકોર,સામજીક કાર્યકર આશીષ ગુપ્તા,દલિત આગેવાન રાકેશ સોલંકી દ્રારા આગામી તા-26-3-2018 ના રોજ સોમવારે...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedઅંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તાર માં આવેલ શ્યામ કેમિકલ પ્રા.લી માં બ્લાષ્ટ થતા ત્રણ જેટલા કામદારો ઘાયલ થયા હતાProudOfGujaratFebruary 21, 2018 by ProudOfGujaratFebruary 21, 20180315 (યોગી પટેલ) ::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તાર માં આવેલ...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedડેડીયાપાડાના બુરી ગામે પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો.ProudOfGujaratFebruary 21, 2018 by ProudOfGujaratFebruary 21, 20180391 (વિશાલ મિસ્ત્રી રાજપીપળા) રવીના વસાવાના એક વર્ષ અગાઉ જીતેન્દ્ર સાથે લગ્ન થયા હતા બાદ જીતેન્દ્ર એને માનસિક ત્રાસ આપતો હતો,વારંવારના ત્રાસથી કંટાળી રવીનાએ સોમવારે ગામની...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ હલદરવા ગામ પાસે રીક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો ..ProudOfGujaratFebruary 21, 2018 by ProudOfGujaratFebruary 21, 20180589 બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ જીલ્લા ના નેસનલ હાઇવે ઉપર પાલેજ ગામ નજીક આવેલ હલદરવા ગામ પાસે...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedઅંકલેશ્વર શહેર ના ચોક્સી બજાર ખાતે ઇન્કમટેક્સ ના દરોડા થી વેપારીઓ માં ફફડાટ ની લાગણી છવાઈ હતી……ProudOfGujaratFebruary 21, 2018 by ProudOfGujaratFebruary 21, 20180226 (યોગી પટેલ) ::-જાણવા મળ્યા મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર શહેર માં આવેલ ચોક્સી બજાર માં આજ રોજ બપોર થી ઇન્કમટેક્સ ના અલગ અલગ વેપારીઓ ને...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedબરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક માં ખોટા દસ્તાવેજ રજૂ કરી લૉન મેળવી છેતરપિંડી કરનાર બે ભેજાબાજો ની એ ડિવિઝન પોલીસે અટકાયત કરી હતી…….ProudOfGujaratFebruary 21, 2018 by ProudOfGujaratFebruary 21, 20180290 ::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના શક્તિનાથ શાખા ની બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક માં ગત તારીખ ૧૬/૧૦/૨૦૧૭ થી તા ૧૯/૧૨/૨૦૧૭ દરમ્યાન...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedઅંકલેશ્વર સ્ટેશન નજીક આવેલ ટાંકી ફળિયા વિસ્તાર માં ચાલતા જુગાર ધામ ઉપર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી હજારો ના મુદ્દામાલ સાથે ૨૨ શખ્સો ની અટકાયત કરી હતી…ProudOfGujaratFebruary 21, 2018 by ProudOfGujaratFebruary 21, 20180183 બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર શહેર ના રેલ્વે સ્ટેશન નજીક આવેલ ટાંકી ફળિયા વિસ્તાર માં સટ્ટા બેટિંગ તેમજ આંકડા...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedભરૂચ ના મક્તમપુર ખાતે ની સિદ્ધિ વિનાયક મંદિર પાસે પાર્ક કરેલ વાહનો માંથી ચોરી કરતા હોવાની શંકા એ એક શખ્સ ને સ્થાનિકો એ રંગે હાથ ઝડપી પાડી સી ડિવિઝન પોલીસ ને સોંપ્યો હતો…..ProudOfGujaratFebruary 21, 2018 by ProudOfGujaratFebruary 21, 20180368 બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાય સમય થી ભરૂચ ના મક્તમપુર વિસ્તાર માં આવેલ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓની...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedભરૂચ ના અયોધ્યા નગર પાસે આવેલ જી ઈ બી ના ડી પી માં અચાનક ભીષણ આગ લાગતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો………ProudOfGujaratFebruary 20, 2018 by ProudOfGujaratFebruary 20, 20180323 બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ મોડી સાંજ ના સમયે ભરૂચ શહેર ના અયોધ્યા નગર વિસ્તાર માં આવેલ એમ આઈ જી નજીક...