ભરૂચના ખેડૂતો માટે ખુશખબર : બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે i-Khedut પોર્ટલ ખુલ્લું
ભરૂચ જિલ્લામાં ખેડૂતોને બાગાયત ક્ષેત્રે પ્રોત્સાહન અને સહાય પૂરી પાડવા માટે બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ...
