Proud of Gujarat

Category : Crime & scandal

GujaratCrime & scandalFeaturedINDIA

ગોધરા એસટી બસ સ્ટેન્ડ ખાતે વિદેશી દારુના અધધધ જથ્થા સાથે છ મહિલાઓની અટકાયત

ProudOfGujarat
ગોધરા એસટી બસ સ્ટેન્ડ ખાતે વિદેશી દારુના અધધધ જથ્થા સાથે છ મહિલાઓની અટકાયત. પંચમહાલ , રાજુ સોલંકી પંચમહાલમાં બુટલેગરો દારુની હેરાફેરીમાં કરી રહ્યા છે. મહિલાઓનો...
GujaratCrime & scandalFeaturedINDIA

ગોધરા: જીલ્લા સહકારી મંડળીના ઓડીટર ₹ 7000ની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

ProudOfGujarat
ગોધરા: જીલ્લા સહકારી મંડળીના ઓડીટર ₹ 7000ની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા. પંચમહાલ, રાજુ સોલંકી પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલી બહૂમાળીભવનમાં આવેલી જીલ્લા સહકારી...
GujaratCrime & scandalFeaturedINDIA

પારખેત ગામે ખુલ્લા પ્લોટ માંથી મજૂરી કામ કરતા ઈસમ ની લાશ મળતા ચકચાર

ProudOfGujarat
પારખેત ગામે ખુલ્લા પ્લોટ માંથી મજૂરી કામ કરતા ઈસમ ની લાશ મળતા ચકચાર પાલેજ તા.૪ પાલેજ નજીક વલણ ગામે ટેમ્પા માં કપાસ ભરવાનું મજૂરી કામ...
GujaratCrime & scandalFeaturedINDIA

મોરવા હડફ પોલીસે એક ટ્રાવેલર ગાડીને રોકીને તપાસ કરતા દારુ પકડી પાડ્યો. ચાર ઇસમોની અટક

ProudOfGujarat
મોરવા હડફ પોલીસે એક ટ્રાવેલર ગાડીને રોકીને તપાસ કરતા દારુ પકડી પાડ્યો. ચાર ઇસમોની અટક પંચમહાલ, રાજુ સોલંકી પંચમહાલ જીલ્લાની મોરવા હડફ પોલીસે બાતમીના આધારે...
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના જુના છાપરા ગામની સીમમાંથી જંગી વિદેશી દારૂ ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat
  અંકલેશ્વર તાલુકાના જુના છાપરા ગામની સીમમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ એલ સી બી એ ઝડપી પાડ્યો હતો આ અંગેની વિગતો જોતા જિલ્લા પોલીસ...
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચની મંગલતીર્થ સોસાયટીમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો …

ProudOfGujarat
ભરૂચની મંગલતીર્થ સોસાયટીમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો … સોના ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ રૂ.૪ લાખ કરતા વધુ મત્તા ની ચોરી ભરૂચ નગરના શ્રવણ...
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ તાલુકા પોલીસે વિદેશી દારૂ નો જથ્થો ઝડપ્યો …

ProudOfGujarat
ભરૂચ તાલુકા પોલીસે વિદેશી દારૂ નો જથ્થો ઝડપ્યો … ૨ આરોપીની અટક ભરૂચ તાલુકાપોલીસે મળેલ બાતમીના આધારે ભરૂચ તાલુકાના મનુબરગામ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી...
GujaratCrime & scandalFeaturedINDIA

અમલેશ્વર નહેર માં શાહપુરા નજીક વિકૃત હાલતમાં યુવાનની મળેલ લાશ..

ProudOfGujarat
અમલેશ્વર નહેર માં શાહપુરા નજીક વિકૃત હાલતમાં યુવાનની મળેલ લાશ… યુવાન નહેરમાં સ્નાન કરવા ગયો હોય તેવી આશકા … ભરૂચ તાલુકામાંથી અમલેશ્વર નહેર પસાર થાય...
GujaratCrime & scandalFeaturedINDIA

શહેરા: બોરડી ગામની દુધમંડળીના સેક્રેટરીએ ૨૨ લાખની કરી ઉચાપત કરતા પોલીસ ફરિયાદ

ProudOfGujarat
શહેરા: બોરડી ગામની દુધમંડળીના સેક્રેટરીએ ૨૨ લાખની કરી ઉચાપત કરતા પોલીસ ફરિયાદ શહેરા, રાજુ સોલંકી પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલી બોરડી ગામે આવેલી દુધ મંડળીના...
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વર ને.હા ૪૮ ના પેટ્રોલપંપ પર લાખ્ખોની લૂંટ ને અંજામ આપનાર ભરૂચ ના બે રીઢા ગુનેગાર ક્રાઇમ બ્રાંચના સકંજામાં-જાણો વધુ

ProudOfGujarat
અંકલેશ્વર ને.હા ૪૮ ના પેટ્રોલપંપ પર લાખ્ખોની લૂંટ ને અંજામ આપનાર ભરૂચ ના બે રીઢા ગુનેગાર ક્રાઇમ બ્રાંચના સકંજામાં-જાણો વધુ થોડા દિવસો અગાઉ અંકલેશ્વર ને.હા...
error: Content is protected !!