અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓને 1432 જમવાની ડિશ અને સ્કૂલ બેગનું વિતરણ : ભરૂચ જિલ્લામાં સરકારી-ખાનગી શાળાઓમાં 70 હજારથી વધુ ડિશોનું વિતરણ; ‘વિકસિત ભારત-2047’ અંતર્ગત ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
અંકલેશ્વર : કેન્દ્ર સરકાર પ્રાયોજિત પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત અંકલેશ્વરના માં શારદા ભવન ખાતે વિદ્યાર્થીઓને જમવાની ડિશ તથા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં...
