જુના બોરભાઠા ખાતે શ્રી ખોડલધામ મંદિરનો 14મો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો
અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા ગામે પવિત્ર શલીલા નર્મદા નદીના કિનારે આવેલા શ્રી ખોડલધામ મંદિરનો 14મો પાટોત્સવ આજે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો....
Featured posts
