વ્હાલુ ગામની મદરેસામાં ચોરોની તરાપ : ૧.૯૨ લાખની ચોરી કરી ફરાર
ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદનોંધાતાં કાર્યવાહી શરૂ ભરૂચ આમોદના ઈખર ગામના વતની અને હાલમાં ભરૂચ તાલુકાના વ્હાલુ ગામે આવેલી જામીયા અનવારૂલ ઉલુમ મદરેસાના પ્રિન્સિપાલ મુનીર...
Featured posts
