અંકલેશ્વરનાં ધ્રુવ સોલંકી એ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો
મહારાષ્ટ્રના નવી મુંબઈ ખાતે તારીખ 28 ઓક્ટોબરના રોજ યોજાયેલ સ્ટેટ બોક્સિંગ ચેમ્પિયનશિપ લોકર રૂમ સિરીઝ-6 માં ગુજરાતનો મુકાબલો મહારાષ્ટ્ર જોડે થયો હતો જેની ફાઇનલમાં ગુજરાતના...
