પાલેજ સ્થિત ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની દ્વારા પુરગ્રસ્તો માટે રાશન કિટ વિતરણ કરાઇ.
તાજેતરમાં ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા વિનાશક પૂરને કારણે ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠે વસતા ગામોના લોકોને પારાવાર નુકસાન થયું હતું. ઘણા ગામોમાં ઘરવખરી સહિત...
