લાયન્સ ક્લબ ઓફ ભરૂચની 65મી ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ : લાયન શક્તિસિંહ રાજપૂતે પ્રમુખ તરીકે સંભાળ્યો કાર્યભાર; સેવા કાર્યોને વધુ વેગ આપવાનો સંકલ્પ
ભરૂચ: લાયન્સ ક્લબ ઓફ ભરૂચની 65મી ઇન્સ્ટોલેશન સેરેમની બુધવારે સાંજે કોલેજ રોડ સ્થિત આત્મિય સંસ્કાર ધામ ખાતે ભવ્ય આયોજન સાથે યોજાઈ હતી. સમારોહમાં વર્ષ...
