ભરૂચ જિલ્લામાં પોષણ માસ અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી : ૧૧થી વધુ સ્થળોએ વિનામૂલ્યે આયુષ કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમો યોજાયા : ૪,૦૦૦થી વધુ નાગરિકોએ લીધો લાભ
ભરૂચ : નિયામક આયુષ, ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારી, ભરૂચના માર્ગદર્શન અને જિલ્લા આયુર્વેદ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ...
