ભરૂચમાં શ્રીજી વિસર્જનના કૃત્રિમ કુંડ સુધીનો રસ્તો બદતર, સામાજિક કાર્યકર દિનેશ અડવાણીની નગરપાલિકામાં રજૂઆત : સાતમા દિવસ અને અનંત ચૌદશ પહેલાં રસ્તાની મરામત, લાઇટિંગ, સફાઈ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ
ભરૂચ : ભરૂચ શહેરમાં ગણેશોત્સવ દરમિયાન શ્રીજી વિસર્જન માટે જેબી મોદી પાર્ક પાસે બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડ સુધી પહોંચવાનો રસ્તો બદતર હાલતમાં હોવાના આક્ષેપ...
