માંગરોળમાં મકાનમાં જુગારધામનો પર્દાફાશ: ૮ જુગારીઓ ઝડપાયા : રોકડ, ૯ મોબાઇલ અને ૩ વાહનો સહિત રૂ.૨.૯૭ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો
વાંકલ । સુરત ગ્રામ્ય વિસ્તારમાં જુગાર અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ખાસ ઝુંબેશ દરમિયાન માંગરોળ પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. ચોક્કસ બાતમીના આધારે...
