ચકલાદ પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત : રાત્રિના અકસ્માત બાદ વાહનચાલક ફરાર : આમોદ પોલીસે મૃતકની ઓળખ અને વાલીવારસની શોધખોળ હાથ ધરી
ભરૂચ : આમોદ તાલુકાના ચકલાદ ગામના પાટિયા નજીક રાત્રિના સમયે અજાણ્યા વાહનની ટક્કરે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું...
