મદીના હોટલ પાસેની શાળાઓના બાળકોની સુરક્ષા જોખમમાં! : છીપવાડ અને અંજુમન સ્કૂલ પાસે સ્પીડ બ્રેકર મૂકવા જાગૃત નાગરિકોની માંગ
ભરૂચ : ભરૂચ શહેરના મદીના હોટલ પાસે આવેલી છીપવાડ સ્કૂલ, અંજુમન સ્કૂલ સહિતની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષાનો મુદ્દો સામે આવ્યો છે. શાળાના શરૂ...
