રાજસ્થાનમાં 13 વર્ષની બાળકી સાથેના અમાનવીય કૃત્યના વિરોધમાં ભરૂચમાં મહિલાઓની મૌન રેલી : શક્તિનાથ સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી, દોષિતોને કડકમાં કડક સજાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું
ભરૂચ: રાજસ્થાનના ગંગાનગરમાં 13 વર્ષની બાળકી સાથે થયેલા અમાનવીય કૃત્યના ઘેરા પ્રત્યાઘાત ભરૂચમાં પણ પડ્યા છે. ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લાની મહિલા સંચાલિત વિવિધ...
