Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

વલસાડ SOG એ ઓડિશાથી સુરત લઈ જઈ રહેલ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat
વલસાડ SOG ની ટીમને મળેલી બાતમીના આધારે ઓડિશાથી એક કાર નં. MH-04-DJ-0899 માં બનાવેલા ચોર ખાનામાં વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો લઈને સુરત તરફ જવાનો હોવાની...
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના શ્રવણ ચોકડી પાસે પુંજા હાઉસિંગ કોમ્પ્લેક્ષના એક મકાનમાં આગ લાગતા દોડધામ.

ProudOfGujarat
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ પુંજા હાઉસિંગ કોમ્પલેક્ષના એક મકાનમાં આજે સવારના સમયે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી...
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે આવતીકાલે ફ્રી કેન્સર નિદાન કેમ્પ યોજાશે.

ProudOfGujarat
શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે તારીખ ૨૭ ઓગસ્ટ, ૨૦૨૨, શનિવારના રોજ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર અને મહાવીર...
FeaturedGujaratINDIA

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોની રજૂઆત સાંભળીને વીડિયો કોન્ફરન્સથી જોડાયેલા વિવિધ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાઓનું...
FeaturedGujaratINDIA

નડિયાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે મહિલા ભરતીમેળો યોજાયો.

ProudOfGujarat
નડીયાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી,  દ્વારા રોજગારવાંચ્છુ મહિલા ઉમેદવારોના લાભાર્થે જિલ્લા રોજગાર કચેરી ખાતે ફક્ત મહિલાઓ માટે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક ભરતીમેળો યોજાયો. રોજગાર મેળાની સાથે...
INDIAFeaturedGujarat

મોડલ અને યોગ ગુરૂ હિમાની ઝાંબરેને બેસ્ટ ફેશન આઈકન ઓફ ભરૂચ-2022 નો એવોર્ડ એનાયત.

ProudOfGujarat
સુરત ખાતે ગતરોજ બ્યુટી ક્લબ ઓફ એસોસિએશન દ્વારા અલગ અલગ ક્ષેત્રના લોકોને એવોર્ડ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. બ્યુટી, ફેશન જેવી જુદી જુદી કેટેગરીમાં પોતાનું શ્રેષ્ઠ...
FeaturedGujaratINDIA

ગુજરાતના તમામ વિભાગના કર્મચારીઓની 30 મી સપ્ટેબરથી વિવિધ પ્રશ્નોમાંથી અચોક્કસ મુદતની હડતાળ.

ProudOfGujarat
ગુજરાતમાં ફરી એક વખત સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી છે અને લડતનો માર્ગ અપનાવ્યો છે. ગુજરાત સરકર સતત કર્મચારીઓની અવગણના કરી રહી છે. ગુજરાતમાં...
FeaturedGujaratINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા આરોગ્ય, મોટર અને કોર્પોરેટ સેગમેન્ટમાં 14 નવા પ્રોડક્ટ્સની રજૂઆત.

ProudOfGujarat
ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આરોગ્ય, મોટર, પ્રવાસ અને કોર્પોરેટ સેગમેન્ટમાં રાઇડર્સ/એડ-ઓન સહિત 14 નવા અને અપગ્રેડ કરેલા વીમા ઉકેલોની નવીનતમ શ્રેણી...
INDIAFeaturedGujarat

રાજપીપળા : એકલવ્ય સ્કુલ ગોરાની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં ફાસો ખાઈ આપઘાત કરતા ચકચાર.

ProudOfGujarat
ગરુડેશ્વર તાલુકાની એકલવ્ય સ્કુલ ગોરાની હોસ્ટેલમાં રહેતી 12 વર્ષની માસુમ વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં ગળે ફાસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. તેને હોસ્ટેલમા રહેવાનુ...
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે શુક્રવારના હાટ બજારમાં વ્યક્તિ બહુરૂપી બનીને આવ્યો.

ProudOfGujarat
બહુરૂપીનો વ્યવસાય લુપ્ત થવાને આરે છે ત્યારે આજરોજ શુક્રવારના હાટ બજારમાં બારડોલીથી વાંકલ ખાતે બાબુ.એમ. અવધકર આવ્યા હતા. તેઓ જોકરનો પહેરવેશ પહેરીને આવ્યા હતા. મેરાનામ...
error: Content is protected !!