નેત્રંગ : ઉંડી પ્રાથમિક શાળામાં પહેલા ધોરણના બાળકોનો પ્રવેશોત્સવ ઉજવાયો.
નેત્રંગ નજીકના ઉંડી ગામ તેમજ વડપાન ગામે પ્રા.શાળામાં પહેલા ધોરણમાં નવા દાખલ થનાર વિધ્યાર્થીઓને આવકારવાનો પ્રવેશોત્સવ ઉજવાયો હતો. નેત્રંગ મામલતદાર ગોપાલભાઈ હરદાસાણીની અધ્યક્ષતામાં યોજાયેલ આ...
