માંગરોળ : વાંકલની ગ્રામસભામાં પ્રિમોન્સુન કામગીરી, ગટર રસ્તા સફાઈ, બંધ સ્ટ્રીટ લાઈટ મુદ્દે ફરિયાદો ઉઠી.
માંગરોળ તાલુકાના વાંકલ ગ્રામ પંચાયતની ગ્રામસભામા પ્રિમોન્સુન કામગીરી ગટર રસ્તા સાફ સફાઈ અને બંધ સ્ટ્રીટ લાઈટ મુદ્દે પ્રબળ રજૂઆતો કરાઈ હતી. વાંકલ ગ્રામ પંચાયતના નવનિયુક્ત...
