Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

નડિયાદ : વડતાલમાં ચૈત્રી સમૈયાની પૂર્ણાહુતી કરાઇ.

ProudOfGujarat
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે શનિવારે ચૈત્રી સમૈયાની ધામધૂમ પૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે કથાના વક્તા અને ચૈત્રી સમૈયાના યજમાન પૂ.નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ...
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર ખાતે આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ યોજાઇ.

ProudOfGujarat
આજે છોટાઉદેપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં પાર્ટી અગ્રણીઓ દ્વારા જિલ્લાના કેટલાક વણ ઉકલ્યા પ્રશ્નો તેમજ આમ જનતાને પડતી તકલીફોનો ચિતાર...
FeaturedGujaratINDIA

ભરૂચના ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ ગરીબ અને વિધવા બહેનોને જીવનજરૂરી વસ્તુઓ અર્પણ કરાઈ.

ProudOfGujarat
ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ તેમજ ગ્લેનમાર્ક કંપની અંકલેશ્વરના સૌજન્યથી ભરૂચ શહેરની વિવિધ વિસ્તારમાં ગરીબ અને વિધવા બહેનોને જીવન જરૂરિયાતની વસ્તુઓની કિટના વિતરણનો કાર્યક્રમ પાંચબત્તી મિલેનિયમ...
FeaturedGujaratINDIA

દહેજ રિલાઇન્સ કંપનીમાંથી સગેવગે કરેલ સફેદ પાવડર રાજસ્થાનથી કબજે કરતી ભરૂચ એલ.સી.બી તથા દહેજ મરીન પોલીસ.

ProudOfGujarat
ભરૂચમાં આવેલ દહેજની રિલાઇન્સ કંપનીમાંથી RELPET QH5821 (સફેદ પાવડર) નો માલ વિશ્વાસધાત કરી છેતરપિંડીથી સગેવગે કરેલ જે ભરૂચની દહેજ મરીન પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો...
FeaturedGujaratINDIA

માંગરોળના જલેબી હનુમાન મંદિરે સમૂહ હનુમાન ચાલીસા પાઠ અને હવન યોજાયો.

ProudOfGujarat
ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક બનેલા માંગરોળના જલેબી હનુમાન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે સમૂહ હનુમાન ચાલીસા પાઠ અને હવનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં...
INDIAFeaturedGujarat

ભરૂચમાં હનુમાન જયંતિ નિમિત્તે રોકડિયા હનુમાન તેમજ પંચમુખી હનુમાનજીના મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat
ભરૂચમાં આજે હનુમાન જયંતી નિમિત્તે ભરૂચના રોકડિયા હનુમાન તેમજ પંચમુખી હનુમાનજીના મંદિરે મહા આરતી, પૂજા, ભંડારા સહિતના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. ભરૂચમાં હનુમાન જયંતિ...
FeaturedGujaratINDIA

ભરૂચના જંબુસર ખાતે નવનિર્મિત એપીએમસી, રેસ્ટ હાઉસ અને ખેડૂત કેન્ટિનનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat
ભરૂચના જંબુસર ખાતે એપીએમસી ના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ વરદ હસ્તે કરવામાં આવ્યું. જંબુસર એપીએમસીમાં...
GujaratFeaturedINDIA

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં હનુમાન જયંતીની ઉત્સાભેર ઉજવણી કરાઇ.

ProudOfGujarat
નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવેલ ભીડ ભંજન હનુમાનજી મંદિરમાં આજે હનુમાન જયંતી નિમિતે અન્નકૂટ ભોગ લગાવા આવ્યું હતું. છેલ્લા સાત દિવસથી ધાર્મિક મહોત્સવનું આયોજન કરેલ...
FeaturedGujaratINDIA

નવસારીના 400 વર્ષ જૂના વિરવાડી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરાઇ.

ProudOfGujarat
કોરોના મહામારીમાં અનેક તહેવારો પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા પરંતુ હવે કોરોના હળવો થતાં રાજ્યમાં તમામ છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે નવસારીમાં આવેલા 400 વર્ષ...
GujaratFeaturedINDIA

વડોદરામાં અલ્પના ટોકીઝમાં માથાભારે શખ્સો દ્વારા આતંક મચાવી પડદો ફાડી નાંખ્યો.

ProudOfGujarat
વડોદરામાં KGF ચેપ્ટર 2 મુવીના શો દરમિયાન થિયેટરમાં બબાલ થતા માથાભારે શખ્સોએ ટોકીઝનો પડદો ફાડી નુકસાન કર્યું હતું. ગઇકાલે રાત્રિના વડોદરાના પ્રતાપનગર બ્રિજ પાસે આવેલી...
error: Content is protected !!