ડાંગ જિલ્લાના સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોનું સુબીર ખાતે સન્માન કરાયું.
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી બાદ વિજેતા થયેલ હોદ્દેદારોનું સુબીર તાલુકા પ્રમુખની ઓફિસમાં સન્માન કરવામાં આવ્યું હતું. સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના...
