ઉમરપાડાના વાડી ગામે પરંપરાગત ‘નાદરવાદેવ’ અને ગ્રામદેવતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી : સારા વરસાદ, ખેતીમાં બરકત અને ગ્રામજનોની સુખ-શાંતિ માટે વિશેષ પ્રાર્થના
વાંકલ: ઉમરપાડા તાલુકાના વાડી ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ ‘નાદરવાદેવ’ અને ગ્રામદેવતીની ભવ્ય અને ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી....
