Tuesday, June 25, 2019

અંકલેશ્વર- ધંતૂરીયા ગામની સીમમાંથી પાંચ જેટલા ઇસમને જુગાર રમતા ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

દિનેશભાઇ અડવાણી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર રૂલર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ધંતૂરીયા ગામની સીમ માંથી ભરૂચ એલ.સી.બી એ...

દસ દિવસમાં વરસાદ નહીં, તો પીવાનું પાણી નહીં- અંકલેશ્વર નગરપાલિકા.

દિનેશભાઇ અડવાણી ગયા વર્ષ સમગ્ર ગુજરાતમાં ઓછો વરસાદ પડવાને કારણે સમગ્ર ગુજરાતમાં પાણીની સમસ્યાઓ ઊભી થઈ છે.હાલ ગુજરાતભરમાં લોકો પાણી માટે...

ભરૂચ જિલ્લા કોંગ્રેસના અગ્રણી જયેશભાઈ પટેલ ના નિધન અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે ઘેરા...

દિનેશભાઇ અડવાણી ગઈકાલે લાંબી માંદગી બાદ કોંગ્રેસના અગ્રણી જયેશભાઈ પટેલનું મુંબઈ ખાતે નિધન થયું હતું.જેને લઈને રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે ...

અંકલેશ્વર રૂરલ તથા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને...

દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચનાઓ મુજબ ભરૂચ જિલ્લામાં બનેલ ગુનાઓના નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગેની ઝુંબેશ...

ભરૂચ:વોર્ડ નં-૬ માં વરસાદ આવતા જ રસ્તાઓની હાલત બિસ્માર.સ્થાનિકોમા ચૂંટાયેલા નગર સેવકો પ્રત્યે રોષની...

દિનેશભાઇ અડવાણી ભરૂચ શહેરમાં અઢી વર્ષ પેહલા બનેલા વોર્ડ નં-૬ કે જેમાં મક્તમપપુર,દુબઇ ટેકરી અને બોરભાઠા બેટ સહીતના ગામોનો સમાવેશ કરવામાં...

ભરૂચ-ઝઘડિયાના અસા ગામના લોકો દ્વારા ૧૦ થી વધુ ઓવરલોડ રેતીની ટ્રકો અટકાવવામાં આવી.રેતી...

દિનેશભાઇ અડવાણી ઝઘડિયાના ઇન્દોર પાણેથા અને વાસણામાં રેતીની લીઝો આવેલી છે.ત્યાંથી દરરોજ અસંખ્ય ગાડીઓથી રેતીનું વહન થાય છે.ઇન્દોરથી પાણેથા જવા માટેના...

વડોદરા:સ્કુલ ઓટોરિક્ષા તેમજ વાહન ચાલકોએ પાળેલ હડતાલ વચ્ચે વડોદરા શહેર પોલીસની પ્રશંસનીય કામગીરી…

દિનેશભાઇ અડવાણી આજરોજ સ્કૂલ ઓટો રિક્ષા તથા સ્કૂલવાન ચાલકોએ બે દિવસીય હડતાલ પાડી હતી.જેને લીધે વડોદરા શહેરના પોલીસ કમિશ્નરની...

નેશનલ હાઇવે 48 પર ચક્કાજામ: વલથાણ ચોકડી નજીક બે યુવકના મોત  બાદ માંકણા ગામના...

દિનેશભાઇ અડવાણી બનાવની વિગત જોતા કામરેજના વલથાણ ચોકડી પર નેશનલ હાઇવે 48 પર બે દિવસ પહેલા  એટલે કે 17 જૂનના...

સુરત:પલસાણામા ટેમ્પોએ પલટી મારતા ટેમ્પામાં સવાર 25 થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત…

દિનેશભાઇ અડવાણી બનાવની વિગત જોતા સુરત જિલ્લાના પલસાણામા અશોક લેલન ટેમ્પો નં-GJ ૧૯ X ૫૦૯૩ એકાએક પલટી મારી જતા...
video

સુરત: બેખોફ લૂંટારા થયા બેનકાબ.નેશનલ હાઇવે પર ડ્રાયવર,ક્લિનરનું અપહરણ કરી લૂંટ ચલાવતા 5 લૂંટારા...

દિનેશભાઇ અડવાણી વાત કરીએ એક એવી બેખોફ લૂંટારા ગેંગની જેઓ નેશનલ હાઇવે 48 પર નીકળી પડતા અને કિંમતી સામાન  ભરી જતી...

Latest article

પાનોલી: સનફાર્મા કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડી જમીનો સાથે વાતાવરણને પ્રદુષિત કરતા લોકોમાં...

દિનેશભાઇ અડવાણી પાનોલી જી.આઈ.ડી.સી.ની સનફાર્મા કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડી આસપાસની જમીનો સાથે વાતાવરણને પ્રદુષિત કરતા લોકોમાં રોષ ભભૂકી રહ્યો...

મોપેડ મોટરસાયકલ સાથે શકમંદ હાલતમાં એક ઇસમને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા તેમજ જિલ્લામાં...

પાલેજમા બહુરૂપીએ ગાંડાનો રોલ આબાદ રજુ કરી સૌ કોઈને ચકિત કર્યા…

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ પાલેજ તા.25/06/19 પાલેજમા મહારાષ્ટ્રીયન કલાકાર દર વર્ષે બહુરૂપીનો ખેલ ભજવી રહ્યા છે અને અહીં બાળકોમા આ કલાકાર ખૂબ લોકપ્રિય પણ...

ઝરમર વરસતા વરસાદમાં હું પલળી ગયો પણ તને પામવાનું સપનું કોરુંકટ રહી ગયું…

કોલમ- પ્રેમની વસંત બારેમાસ લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ) સવારનો સમય છે અને વૈભવી શહેરી જીવન પદ્ધતિથી જીવન જીવી રહેલા અનેક લોકોએ પોતાના સંસ્કાર ટકાવી રાખ્યા...

અંકલેશ્વર-છેતરપિંડીનો વધુ એક બનાવ,એ.ટી.એમ કાર્ડ ગજવામાં હતો અને બેંકના એ.ટી.એમ માંથી પૈસા ઉપડી ગયા…

દિનેશભાઇ અડવાણી હાલ દિન-પ્રતિદિન બેંક એ.ટી.એમ કાર્ડના છેતરપિંડીના બનાવો ખૂબ વધી રહ્યા છે.જેમાં ઘરે બેઠા-બેઠા એ.ટી.એમ કાર્ડ માંથી ચોરો દ્વારા પૈસા...