બંધારણની જોગવાઈના અસરકારક અમલ માટે આદિવાસી સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ.
ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ દ્વારા તેઓના બંધારણીય અધિકારો આપવા માટે ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું. સમગ્ર ભરૂચ જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો...
