અંક્લેશ્વરનાં સાહિત્યકાર સ્વ: ડૉ. જગદીશ ગુર્જરનાં કાવ્ય સંગ્રહનું વિમોચન યોજાશે…
અંક્લેશ્વરનાં સાહિત્યકાર તેમજ દક્ષિણ ગુજરાતનાં યુનિવર્સિટીનાં ગુજરાતી વિભાગનાં પૃર્વ વડા સ્વ: ડો. જગદીશ ગુર્જરનાં કાવ્યસંગ્રહ મુક્તિપર્વનાં વિમોચનનું આયોજન શનિવારે કરાયું છે. સ્વ:ડૉ. જગદીશ ગુર્જર ઉચ્ચકક્ષાનાં...
