અંકલેશ્વરપાસે ના નેશનલ હાઇવે નંબર 8 ની બાજુમાં આવેલ અંસાર માર્કેટમાંથી શહેર પોલીસે વિદેશીદારૂના જથ્થા સાથે 2 બુટલેગરો ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 8 ને અડીને આવેલ અંસાર માર્કેટમાંપાણી ની ટાંકી પાસેથી સુરતના રહીશ ચંદ્રવલ્લી સીંગ...
