ભરૂચ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદનો ઉકળાટ : જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઈમ્તિયાજ પટેલે તમામ હોદ્દા સહિત પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું : ‘એક વ્યક્તિ, અનેક પદ’ અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણનાનો આક્ષેપ, હાલ કોઈ પક્ષમાં જોડાવાની ઈચ્છા નહીં હોવાનો ખુલાસો
ભરૂચ : ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને સંગઠનાત્મક અસંતોષની ચર્ચા વચ્ચે જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઈમ્તિયાજ પટેલે પક્ષના તમામ હોદ્દા તેમજ પ્રાથમિક સભ્યપદેથી...
