ભરૂચમાં રૂ.4.88 કરોડના ખર્ચે અદ્યતન મોડલ ફાયર સ્ટેશનનું લોકાર્પણ : જ્યોતિનગર પાણીની ટાંકી પાસે તૈયાર કરાયેલા ફાયર સ્ટેશનમાં 7 ફાયર ટેન્ડર પાર્કિંગ સાથે 21 આવાસોની સુવિધા, શહેર સહિત જિલ્લામાં ઝડપી બચાવ કામગીરીને વેગ મળશે
ભરૂચ । ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જ્યોતિનગર પાણીની ટાંકી પાસે રૂ.4.88 કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા કક્ષાના અદ્યતન ‘મોડલ...
