ભરૂચમાં રામાપીર નોમ નિમિત્તે નેજા ચઢાવાયા : જૂનીવાડીના રામાપીર મંદિરે ૪૦ વર્ષથી ચાલી આવતી પરંપરા યથાવત્; ૨૨મીએ રામાપીરની પાલખી નીકળશે
ભરૂચ । ભરૂચ શહેરના એમ.જી. રોડ પર જૂનીવાડી વિસ્તારમાં આવેલા રામાપીર મંદિરે રવિવારે રામાપીર નોમ નિમિત્તે ધાર્મિક ઉત્સાહ સાથે નેજા ચઢાવવામાં આવ્યા હતા. આ...
