બામણિયા ઓવારામાં જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર હિંસક હુમલો : બે શખ્સોએ ઝપાઝપી કરી માર માર્યો, પાછળથી પકડી રાખી પથ્થરથી ઈજા પહોંચાડી
ભરૂચ : ભરૂચ શહેરના બામણિયા ઓવારા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી યુવાન પર બે શખ્સોએ હિંસક હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ...
