ગુજરાતના ભરૂચ જિલ્લાને તન્મય વસાવાએ રાષ્ટ્રીય ફલક પર અપાવ્યું ગૌરવ- નેશનલ આઈસસ્ટોક ચેમ્પિયનશિપમાં જીત્યા ૩ મેડલ્સ
ગ્રામીણ વિસ્તારની પ્રતિભાએ વિદેશી રમત ગણાતી આઈસસ્ટોકમાં ડંકો – કાશ્મીરના ગુલમર્ગમાં ૧૨મી નેશનલ આઈસસ્ટોક ચેમ્પિયનશિપમાં ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ મેળવી રાજ્યને અપાવ્યું ગૌરવ...
