જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઈ
ભરૂચ કલેકટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને પ્રાયોજના વહીવટદાર નિશાની ઉપસ્થિતીમાં ભરૂચ જિલ્લા આરોગ્ય શાખાની...
