ગોધરા: વિશ્વ પર્યાવરણ દિન નિમિતે પર્યાવરણ અને સ્વચ્છતા સપ્તાહ અભિયાનનો પ્રારંભ
વિજયકુમાર,ગોધરા, પંચમહાલ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનથી જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે પર્યાવરણ અને સ્વચ્છતા સપ્તાહ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ગોધરા નગર સેવા સદનથી રેલી કાઢવામાં આવી...
