અંકલેશ્વર શહેર પોલીસે છેતરપિંડીના ગુન્હામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી તેની પાસેથી કાગળના ચલણી નોટ સાઈઝના બંડલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે
પોલીસ સૂત્રીય માહિતી મુજબ ગત તારીખ 12-ડિસેમ્બર -2017ના દિવસે અંકલેશ્વરના ધંતુરીયા ગામના રહેવાસી સુમનબહેન પટેલ અંકલેશ્વર શહેરમાં કોઈક કામ અર્થે આવ્યા હતા એ દરમ્યાન જ્યોતિ...
