માંગરોળના વાંકલ ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અને વિકાસના કામો અંગે ગ્રામસભા યોજાઈ
વાંકલ:: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગ્રામ પંચાયત ખાતે સરપંચ અનિતાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગામના વિકાસના કામો,...
