ખોપીના આદિવાસી ખેડૂતોના હક માટે કોંગ્રેસની CCF સુરત કચેરીએ મજબૂત રજૂઆત : પેન્ડિંગ Forest Rights દાવાઓની તાત્કાલિક ચકાસણી અને કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ
ભરૂચ : ખોપી વિસ્તારના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન પર ખેતીના હક અને પેન્ડિંગ Forest Rights દાવાઓના મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિમંડળે આજે CCF સુરત કચેરી...
