અપહરણ, ધાડ, રાયોટીંગ સહિતના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ
ભરૂચના રાજપારડી વિસ્તારના ભાલોદ તરસાલી ગામે અપહરણ, ધાડ, રાયોટીંગ તેમજ સરકારી કર્મચારી પર હુમલો જેવા બે ગુનામાં સી.આર.પી.સી કલમ-૭૦ મુજબનો નાસતો ફરતો આરોપીને ભરૂચ લોકલ...
