જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આધુનિક આરોગ્ય સુવિધાઓનો ઉમેરો : GCPL ના CSR ફંડ હેઠળ SNCU વોર્ડ, સોનોગ્રાફી અને ડિજિટલ એક્સ-રે મશીનનું લોકાર્પણ
ભરૂચ : જંબુસર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ઘરઆંગણે જ ગુણવત્તાસભર અને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ (GCPL) –...
