નવસારી : પૂર્ણા નદી પર બનેલો લો લેવલ બ્રિજ વરસાદી પાણીમાં ડૂબ્યો, 11 ગામોના હજારો લોકોની અવરજવર બંધ
નવસારીમાં છેલ્લા 48 કલાકથી વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે સુપા અને કૂરેલ ગામ વચ્ચેનો પૂર્ણા નદી પરનો લો લેવલ બ્રિજ વરસાદી પાણીમાં...
