ભરૂચમાં શ્રી પિંગલેશ્વર મહાદેવ પાટોત્સવની 18મી એપ્રિલે ભવ્ય ઉજવણી, ધાર્મિક કાર્યક્રમોની તૈયારી પૂર્ણ
ભરૂચ શહેરમાં આવેલ 500 વર્ષ જૂના પવિત્ર શ્રી પિંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે 18મી એપ્રિલના રોજ પાટોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર...
