ભરૂચના કવિઠામાં પ્રથમવાર પંચગવ્ય સ્નાનનો પવિત્ર પ્રયોગ : 15 સહભાગીઓએ કર્યો શરીર અને આત્માની શુદ્ધિનો અનુભવ
ભરૂચ : ભરૂચ નજીક આવેલા કવિઠા ગામની નંદની ગૌ શક્તિપીઠ ગૌશાળા ખાતે પ્રથમવાર પંચગવ્ય સ્નાનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સનાતન પરંપરા અને આયુર્વેદિક...
