હીટવેવની અસરથી બચવા માટે સાવચેતી-તકેદારીરૂપે નેશનલ ડિઝાસ્ટર મેનેજેમન્ટ ઓથોરીટી દ્વારા સૂચવાયેલા ઉપાયોને લક્ષમાં લેવા જાહેર અનુરોધ .
દિનેશભાઇ અડવાણી નેશનલ ડિઝાસ્ટર મેનેજેમન્ટ ઓથોરીટી-નવી દિલ્હી તરફથી માર્ચથી જૂન દરમિયાન હીટવેવની રહેતી મહત્તમ અસરથી બચવા બાબતે જરૂરી તકેદારી રાખવાનાં કરેલા સૂચનો અને ઉપાયોને લક્ષમાં...
