વાહન વ્યવહાર અને વન પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણભાઈ માળીએ પાનોલી ખાતેના વન કવચ તેમજ કોમન ઈ.ટી.પી પ્લાન્ટ ની કામગીરી સમીક્ષા કરી
પાનોલી જીઆઇડીસી ના બિસ્માર માર્ગ અંગે નોટીફાઈડ ને માર્મિક ટકોર સામે આવી હતી. નોટીફાઈડ વિભાગ દ્વારા આયોજન હેઠળ તમામ માર્ગો આયોજન હેઠળ સરકારમાં મંજૂરી હેઠળ...
